અત્યાર ના સમય માં કેટલાય લોકો ને બાઈક વાળી ગેમ બહુ જ ગમે છે. અને તે લોકો આ બાઇક વાડી ગેમો ઇન્ટરનેટ પર ખોજી રહ્યા હોય છે. એટલા જ માટે આ પોસ્ટ ના માધ્યમ થી મે અહિયાં તમારી માટે નવી બાઈક વાળી ગેમ અહિયાં બતાવેલી છે જે તમને જરૂર ગમશે. તો ચાલો જોઈએ અને આનંદ માડીએ આ બાઈક વાળી ગેમ નો.
1. Bike Race:Motorcycle Games
2. Traffic Rider
3. Real Bike Racing
4. Mad Skills Motocross 3
5. Touchgrind BMX
6. Moto Rider GO: Highway Traffic
7. Touchgrind BMX 2
8. Ultimate Motorcycle Simulator
9. Gravity Rider: Space Bike Race
10. Trial Xtreme 4 Bike Racing
આ પોસ્ટ માં તમને બહુ જ બધી બાઈક વાળી ગેમ જોવા મળી હશે તમને આ ગેમો માઠી જે પણ ગેમ ગમે તેને તમે ફ્રી માં ગૂગલ પ્લે સ્ટોર પર જય ને ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાચો.