ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરો અહિયાં થી

અત્યાર ના સમયા માં ફ્રી ફાયર ગેમ ખૂબ જ પ્રસિદ્ધ ગેમ માનવા માં આવે છે અને આ ગેમ ને નાના તથા મોટા બાળકો ખુબજ પસંદ કરે છે. ફ્રી ફાયર ગેમ એક ફ્રી ગેમ છે અને આ ગેમ માં ખુબજ એક્શન જોવા મળે છે. અને ફ્રી ફાયર ગેમ માં તમને એક ઓપન વોર્ડલ જોવા મળે છે જેથી આ ગેમ ખૂબ જ લોકપ્રિય થઈ છે અને અહિયાં નવી-નવી બંદૂક અને બીજા હથિયારો અને હેયલ કીટ જેવો સામાન મળે છે જેને તમે ગેમ રમતા વાપરી શકો છો.

હવે આ ગેમ રમવા માટે ફ્રી છે પણ જો તમારે આ ગેમ ની પ્રીમિઉમ વસ્તુ ખરીદવી હોય તો તમારે એમના રોયલ પાસ ને ખરીદવા પડે છે અને તેના પૈસા લાગે છે અને લોકો આ પાસ ખરીદે પણ છે. એટલા માટે ફ્રી ફાયર ગેમ ખૂજ જ સરસ હોવા સાથે લોકો ને પસંદ આવે છે તો ચાલો જાણીએ આ ગેમ ને ફ્રી મે ડાઉનલોડ કઈ રીતે કરીયે.

ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ એંડરોઇડ માટે

સ્ક્રીનશોટ છબી

આ ફ્રી ફાયર ગેમ છે એ એંડરોઈડ ફોન માટે છે જો તમે પણ એંડરોઈડ ફોન વાપરો છો તો તમારે અહિયાં નીચે થી આ ગેમ ને ફ્રી માં ગૂગલ ના પ્લે સ્ટોર પર જય ને ફ્રી માં ડાઉનલોડ કરી શકશો.

Download


આઇફોન માટે ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરો

સ્ક્રીનશોટ છબી

જો તમે એક આઇફોન યુજર છો અને તમે ફ્રી ફાયર ગેમ ને ફ્રી માં આઇફોન માં ડાઉનલોડ કસર્વા માગો છો તો તમે અહિયાં થી કરી શકો છો. અને આઇફોન માં આ ગેમ ખૂબ જ સરસ રીતે ચાલે છે.

Download


ફ્રી ફાયર MAX ફ્રી ડાઉનલોડ

સ્ક્રીનશોટ છબી

Download


ફ્રી ફાયર વિડિયો


મને ઉમ્મીદ છે કે તમને આ ફ્રી ફાયર ગેમ ની પોસ્ટ પસંદ આવી હશે અને અહિયાં મે તમારી માટે ફ્રી ફાયર ગેમ ને લાગતી બધી જ જાણકારી આ પોસ્ટ માં બતાવેલી છે જો તમને હજુ પણ કોઈ જાણકારી ઓછી લાગતી હોય તો તમે આના વિષે મને કમેંટ ના માધ્યમ થી જાણ કરી શકો છો હું તે જાણકારી ને જરૂર આ પોસ્ટ માં એડ કરીશ.

આ પણ વાચો.

Leave a Comment