અત્યાર ના સમય માં કેટલાય લોગો ને ગાડી વાળી ગેમ રમવી ગમે છે. એટલા માટે મે અહિયાં તમારી માટે કેટલીય ગાડી વાળી ગેમ ની લિસ્ટ અહિયાં બતાવેલી છે. અહિયાં મે એંડરોઈડ ફોન માટે ગાડી વાળી ગેમ ની જાણકારી આપેલી છે. આ ગેમ ની લિસ્ટ માં તમને કાર ગેમ જોવા મદવાની છે અને આ ગેમો બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે તો આ માઠી કેટલીય ગેમો છે જેને તમે રમી શકો છો. તો ચાલો જાણીએ ગાડી વાળી ગેમ વિષે માહિતી.
ગાડી વાળી ગેમ ની લિસ્ટ
1. ગાડી વાળી ગેમ. ગાડી વાળી મોટર
ગાડી વાળી ગેમ. ગાડી વાળી મોટર નામ ની આ ગેમ માં તમને ખૂબ જ મજા આવવા ની છે. અહિયાં તમને ગેમ ની કંટ્રોલ કોલિટી પણ ખૂબ જ સરસ જોવા મદવા ની છે. જેથી તમને આપ ગેમ રમવાની ખૂબ મજા આવવા ની છે.
2. Turbo Driving Racing 3D
Turbo Driving Racing 3D ગેમ માં તમને ખૂબ જ ગ્રાફિક સરસ જોવા મળવા ના છે જે તમને જરૂર પસંદ આવવા ના છે.અને આ ગેમ ના પણ ગેમ કંટ્રોલ ખૂબ જ સરસ છે અને આ ગેમ માં તમને અલગ-અલગ રાઉન્ડ પણ જોવા મડવા ના છે. તો આ ગેમ ને પણ તમે જરૂર થી રમી ને જોઈ શકો છો.
3. Gadi wala game: Car Games
આ ગેમ માં પણ સુપર ગ્રાફિક સાથે સુપર ગેમ ના લેવાળો જોવા મળવા ના છે જેને તમે રમશો તો તમને જરૂર થી આ ગેમ ખૂબ જ પસંદ આવવા ની છે.
4. Prado Parking Game: Car Games
આ ગેમ માં તમારે કાર ને પાર્કિંગ કરવા ની રહેશે અને અહિયાં પણ તમારી માટે કેટલાય અલગ-અલગ લેવાલો જોવા મળવા ના છે. સાથે આ ગેમ માં સારા સાઉન્ડ પણ જોવા મળવા ના છે અને સારા ગેમિંગ કંટ્રોલ પણ જોવા મડશે.
5. Kar Game racing 3D : Gadi wala
આ ગેમ માં પણ ખૂબ ગેમિંગ ગ્રાફિક જોવા મડશે. અને આ ગેમ ના ગેમિંગ કંટ્રોલ પણ ખૂબ જ સરસ છે. તો આ ગેમ ને પણ જરૂર થી રમી ને જોઈ શકો છો.
6. Crazy Car Stunts Racing Games
આ ગેમ તમને જોવા માં ખૂબ જ સિમ્પલ લાગતી હશે પણ આ ગેમ માં તમને ખૂબ જ સરસ સારા સારા સ્ટંટ કરવા વડા લેવાલો જોવા મળવા ના છે. તો એક વાર જરૂર આ ગેમ ને રમી ને જોઈ શકો છો તમે.
7. Car Games 3D Racing Stunt Game
આ ગાડી વાળી ગેમ માં પણ સ્ટંટ જોવા મળવા ના છે અને અહિયાં તમને ગ્રાફિક 3D કોલિટી ના જોવા મળશે એટ્લે તમને આ ગેમ રમવા ની વધુ મજા આવવા ની છે તો આને પણ જરૂર થી તમે રમજો.
8. Dr. Driving
આ ગેમ ખૂબ જ જૂની ગેમ છે સાથે આ ગેમ ખૂબ જ પ્રસિદ્ધ ગેમ છે અહિયાં આ ગેમ માં તમને બહુજ લેવાળો જોવા મળશે અને સાથે અહિયાં આ ગાડી વાળી ગેમ માં નવી-નવી કાર પણ જોવા મળવા ની છે. તમે આ ગેમ રમશો તો તમને નક્કી આ ગેમ પસંદ આવવા ની છે.
9. Asphalt 8 – Car Racing Game
આ ગેમ ખૂબ જ સરસ ગેમ છે અને સાથે આ ગેમ ખૂબ જ એડ્વાન્સ ગેમ છે. જો તમને કાર રેસિંગ ગેમ પસંદ છે તો તમારે આ ગેમ જરૂર થી રમવી જોઈએ કેમ કી કાર રેસિંગ ગેમિંગ માં આ ગેમ નું નામ બહુજ પ્રસિદ્ધ છે.
10. Hill Climb Racing
અહિયાં આ ગાડી વાળી ગેમ માં તમને ખૂબ જ મજા આવવા ની છે અહિયાં તમને નવી નૈ કાર અને નવા નવા લેવાળો જોવા મળવા ના છે. તમે જરૂર થી આ ગેમ ને રમજો.
મને ઉમ્મીદ છે કે તમને આ પોસ્ટ માં ગાડી વાળી ગેમ વિષે ખૂબ જ સરસ જાણકારી તમને માડી હશે જો આ પોસ્ટ ને લગતા કોઈ પણ સવાલ તમારી પાસે હોય તો આના વિષે મને જરૂર થી જાણ તમે કરી શકો છો.
આ પણ વાચો.