ગેમ ડાઉનલોડ Jio માટે કઈ રીતે કરવી અને આ જીઓ ગેમ કઈ રીતે રમવી બધી જ જાણકારી તમને આજ ના આ પોસ્ટ ના દ્વારા આપવા માં આવશે. અને ગેમ ડાઉનલોડ Jio આ પ્રકાર નું સર્ચ લોકો કારની ને ખૂબ જ આના વિષે જાણવા માગે છે તો અહિયાં આજે આ પોસ્ટ થી તમે આસાની થી જાણી શકશો કે જીઓ ગેમ ને કઈ રીતે ઓફિસિયલ રીતે ડાઉનલોડ કરી શકાય છે તો ચાલો જાણીએ મિત્રો આના વિષે જાણકારી.
હું તમને સ્પષ્ટ રીતે માહિતી આપવા માગીશ અને જાણકારી આપવા માગું છું કે તમારે જો તમારા Jio ફોન ની અંદર ગેમો ને ડાઉનલોડ કરની ને રમવી હોય તો તમારે એના માટે જીઓ ગેમ ની એપ્પ ને ઓપન કરી ને તેના અંદર તમને જે બધી ગેમો દેખાશે તે ગેમો તમે બિલકુલ ફ્રી માં જીઓ ના ફોન માં રમી શકશો.
ત્યાં તમને બધી જ ગેમ ઓફિસિયલ ગેમો જોવા મડશે અને અહિયાં સાથે જ બહુ જ બધી ગેમો જોવા મડશે તમે તમને જે ગમે તે ગેમ અહિયાં થી ડાઉનલોડ કરી શકશો અહિયાં એક્શન, રેસિંગ, બોલ ગેમ, સ્પોટ ગેમ જેવી કેટલીય કેટેગરી ની ગેમો અહિયાં થી ફ્રી માં ડાઉનલોડ કરી ને રમી શકો છો.
શું Jio ફોન માં એંડરોઈડ ગેમો ચાલે છે?
જીઓ ગેમ માં એંડરોઈડ ગેમો નો સમાવેશ નથી થતો કેમ કે બને ઓપરેટિંગ સિસ્ટમ અલગ-અલગ છે તેથી એંડરોઈડ ફોન ની ગેમો ને તમે જીઓ ફોન માં નથી રમી શકતા અને જીઓ ફોન એક બેસિક લેવાળો નો 4G ફોન છે તે એંડરોઈડ ફોન નથી તો કૃપિયા આ પ્રકાર ની ફેક માહિતી થી દૂર રહો.
આ પણ વચો.