આજ ના આ પોસ્ટ થી આપણે જાણીશું Gujarati Alphabet વિષે સંપુણ જાણકારી જો તમારે ગુજરાતી ભાષા ને શીખવી હોય તો તમને Gujarati Alphabet વિષે જાણવું અને શીખવું ખૂબ જ જરૂરી છે.
મે અહિયાં ખૂબ જ રિસર્ચ કરીને તમારી માટે Gujarati Alphabet વિષે ના બધા જ ટોપીક જેનો સમાવેશ આમાં થાય છે તેને અહિયાં બતાવેલા છે. તો ચાલો જાણીએ ગુજરાતી નમાક્ષર વિષે.
Gujarati Alphabet – સ્વરો
અહિયાં તમને Gujarati Alphabet ની માહિતી માં સ્વરો વિષે માહિતી નીચે બતાવેલી છે. સ્વરો થી આપણે શબ્દો ને અલગ-અલગ રીતે ઓડખી શકીએ છીએ અને આ સ્વરો નો ઉપયોગ ગીતો તથા અન્ય સૂર અને રાગ માં ઉપયોગ થોતો હોય છે.
Gujarati Alphabet – Vowels (સ્વરો) | English |
---|---|
અ | a |
આ | A |
ઇ | i |
ઈ | I |
ઉ | u |
ઊ | U |
એ | e |
ઐ | ai |
ઓ | o |
ઔ | au |
અં | aM |
અઃ | aH |
Gujarati Alphabet – વ્યંજનો | Gujarati Kakko
અહિયાં તમને Gujarati Alphabet ના વ્યંજનો વિષે જાણવા મડવા નું છે અને આ વ્યંજનો ને ગુજરાતી ભાષા માં Gujarati Kakko તરીકે પણ ઓડખવા માં આવે છે અને બધા લોકો Gujarati Kakko એક કહી ને જ આ વ્યંજનો ને ઓડખે છે. તો ચાલો જાણીએ આના વિષે.
Gujarati Alphabet – Consonants (વ્યંજનો) | English |
---|---|
ક | ka |
ખ | kha |
ગ | ga |
ઘ | gha |
ઙ | ~ga |
ચ | cha |
છ | Cha |
જ | ja |
ઝ | jha |
ઞ | ~ja |
ટ | ta |
ઠ | tha |
ડ | Da |
ઢ | Dha |
ણ | Na |
ત | ta |
થ | tha |
દ | da |
ધ | dha |
ન | na |
પ | paa |
ફ | pha |
બ | ba |
ભ | bha |
મ | ma |
ય | ya |
ર | ra |
ળ | la |
વ | va |
શ | sha |
ષ | Sha |
સ | sa |
હ | ha |
ળ | la |
ક્ષ | kSha |
જ્ઞ | j~j a |
Gujarati Numbers
અહિયાં મે Gujarati Numbers બતાવેલા છે જેથી તમને નંબર્સ ની પણ સરળતા થી સાચી ઓડખ મડી શકે અને તેને સાચી રીતે ઓડખી શકો તો ચાલો જાણીએ Gujarati Numbers વિષે.
અંક માં | શબ્દો માં |
---|---|
0 | શૂન્ય |
૧ | એક |
૨ | બે |
૩ | ત્રણ |
૪ | ચાર |
૫ | પાચ |
૬ | છો |
૭ | સાત |
૮ | આઠ |
૯ | નવ |
Gujarati Numbers માં હજુ પણ ઘણી બધી સંખ્યા આવે છે પરંતુ અહિયાં મે તમને સરળ ભાષા માં તમે સંખ્યા ને ઓડખી શકો તે માટે ટૂક માં જાણકારી આપેલી છે.
સવાલ
How many letters are there in Gujarati alphabet?
There are total of 47 letters in the Gujarati language.
How can I learn Gujarati alphabet?
You should take the help of English and Gujarati dictionary to learn Gujarati alphabet
What is the Gujarati alphabet called?
Gujarati alphabet is called Gujarati Namakshar in Gujarati language
How gujrati is written?
You can find information on the internet about how many types of software and tools have come up to write Gujarati.
નિષ્કર્ષ
અહિયાં મે તમને Gujarati Alphabet, Gujarati Kakko અને Gujarati Numbers વિષે ખૂબ જ સરળ ભાષા તમને સમજ આવે એ રીતે માહિતી આપી છે જો તમારા આ પોસ્ટ વિષે કોઈ પણ સવાલ હોય તો તમે મને અહિયાં કમેંટ કરી ને જરૂર થી જાણ કરજો હું તમને તેનો જવાબ જલ્દી આપીશ. આ પોસ્ટ માં મે ગુજરાતી ભાષા ના નામક્ષર વિષે માહિતી આપેલી છે જે ગુજરાતી ભાષા ને શીખવા માં મદદ કરે છે.
આને પણ વાચો.