Gujarati Barakhadi | Gujarati Barakshari | ગુજરાતી બારાખડી

આજ ના આ લેખ થી હું તમને Gujarati Barakhadi વિષે સંપૂણ માહિતી આપવાનો છું અને Gujarati Barakhadi માં અલગ-અલગ ભાષા માં કઈ રીતે બારાખડી ની ઓડખ ઓડખી શકાય એ બધી જ જાણકારી તમને અહિયાં મડવા ની છે.

મે આજ ના આ લેખ ને ખૂબ જ સરળ અને સરસ રીતે લખી ને સમજાવા ની કોસીસ કરી છે જેથી બધા બાળકો ને આ લેખ થી સરળ રૂપે Gujarati Barakhadi શીખી શકે.

Gujarati Barakhadi with English | ગુજરાતી બારાખડી શીખો

અહિયાં ગુજરાતી ભાષા માં તમને બારાખડી લખી ને બતાવેલી છે પણ તમને અહિયાં ભારખડી ગુજરાતી ભાષા ના નીચે ઇંગ્લિશ માં પણ ભારખડી જોવા મેડ છે જેથી બળકો સરળતા થી ભાષા ને સમજી શકશે.

અંઅઃ
AaAaIeeuooeaioauam/anAh
કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
KKaKiKeeKuKooKeKaiKoKauKamKah
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
khkhakhikheekhukhookhekhaikhokhaukham/Khankhah
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
GGaGiGeeGuGooGeGaiGoGauGamGah
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
GhGhaGhiGheeGhuGhooGheGhaiGhoGhauGhamGhah
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
ChChaChiCheeChuChooCheCheiChoChauChamChah
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
ChhaChhaChhiChheeChhuChhooChheChhaiChhoChhauChhamChhah
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
JJaJiJeeJuJooJeJaiJoJauJamJah
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
JhJhaJhiJheeJhuJhooJheJhaiJhoJhauJhamJhah
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
TTaTiTeeTuTooTeTaiToTauTamTah
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ThThaThiTheeThuThooTheThaiThoThauThamThah
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
DDaDiDeeDuDooDeDaiDoDauDamDah
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
DhDhaDhaiDheeDhuDhooDheDhaiDhoDhauDhamDhah
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
NNaNiNeeNuNooNeNaiNoNauNamNah
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
TTaTiTeeTuTooTeTaiToTauTamTah
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
ThThaThiTheeThuThooTheThaiThoThauThamThah
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
DDaDiDeeDuDooDeDaiDoDauDamDah
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
DhDhaDhiDheeDhuDhooDheDhaiDhoDhauDhamDhah
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
NNaNiNeeNuNooNeNaiNoNauNanNah
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
PPaPiPeePuPooPePaiPoPauPamPah
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
FFaFiFeeFuFooFeFaiFoFauFamFah
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
BBaBiBeeBuBooBeBaiBoBauBamBah
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
BhBhaBhiBheeBhuBhooBheBhaiBhoBhauBhamBhah
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
MMaMiMeeMuMooMeMaiMoMauMamMah
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
YYaYiYeeYuYooYeYaiYoYauYamYah
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
RRaRiReeRuRooReRaiRoRauRamRah
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
LLaLiLeLuLooLeLaiLoLauLamLah
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
VVaViVeeVuVooVeVaiVoVauVamVah
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
ષાષિષીષુષૂષૅષૈષૉષૌષંષઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah
ળાળિળીળુળૂળૅળૈળૉળૌળંળઃ
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષૅક્ષૈક્ષૉક્ષૌક્ષંક્ષઃ
XXaXiXeeXuXooXeXaiXoXauXamkshah
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞૅજ્ઞૈજ્ઞૉજ્ઞૌજ્ઞંજ્ઞઃ
GyGyaGyiGyeeGyuGyooGyeGyaiGyoGyauGyamgyah

આ હતી ખૂબ જ સરળ ગુજરાતી બારાખડી (Gujarati Barakhadi) જો તમને આ બારાખડી વિષે કઈ પણ સવાલ પુછવો હોય તો તમે મને નીચે કમેંટ માં પૂછી શકો છો.

Gujarati Barakhadi PDF

જો તમારે આ Gujarati Barakhadi ની PDF ફાઇલ ને ડાઉનલોડ કરી ને વાચવી હોય તો તમે અહિયાં થી આ કરી શકો છો PDF ફાઇલ ને તમે તમારા ફોન માં ડાઉનલોડ કરી ને ગમે ત્યારે વાચી શકો છો.

અહિયાં તમે આ ગુજરાતી બારાખડી જોઈ શકો છૂ અને ફ્રી માં ડાઉનલોડ પણ કરી શકો છો અહિયાં તમને આ PDF ફાઇલ માં 6 પેજ જોવા મડી જશે જેમાં આ સંપૂણ Gujarati Barakhadi જોવા મડશે.

Gujarati Barakhadi Chart with Pictures

અહિયાં તમને ગુજરાતી બારાખડી ઇમેજ ના માધ્યમ થી પણ બતાવેલી છે અહિયાં થી આ ઇમેજ ને તમે ફ્રી માં ડાઉનલોડ કરીને ફોન માં સેવ કરીને રાખી શકો છો અહિયાં ગુજરાતી બારાખડી ની 6 ઇમેજ આપેલ છે તમારે પૂરી બારાખડી ની ઇમેજ ને ડાઉનલોડ કરવી હોય તો 6 ઇમેજ ને ડાઉનલોડ કરજો.

Gujarati Barakhadi Chart with Pictures 1
1
Gujarati Barakhadi Chart with Pictures 2
2
Gujarati Barakhadi Chart with Pictures 3
3
Gujarati Barakhadi Chart with Pictures 4
4
Gujarati Barakhadi Chart with Pictures 5
5
Gujarati Barakhadi Chart with Pictures 6
6

Gujarati Barakhadi Video

તમારે વિડિયો દ્વારા ગુજરાતી બારાખડી શીખવી હોય તો અહિયાં થી તમે આ વિડિયો ને જોઈ ને શીખી શકો છો.


નિષ્કર્ષ

મને ઉમ્મીદ છે કે તમને આ લેખ થી Gujarati Barakhadi વિષે ખૂબ જ સરસ માહિતી અહિયાં થી શીખવા મડી હશે જો તમારા કોઈ સવાલ હોય તો જરૂર થી મને અહિયાં તમે પૂછી શકો છો. અહિયાં મે તમને બારાખડી વિષે બધી રીતે ની જાણકારી આપવા ની કોસીસ કરી છે.

Leave a Comment