આજ ની આ પોસ્ટ માં આપણે Gujarati numbers વિષે સંપૂન જાણકારી જાણીશું. Gujarati numbers વિષે નાના બાળકો ને જાણવું ખૂબ જ જરૂરી છે કેમ કે આ Gujarati numbers થી બાળકો અગાડી ગણતરી અને દાખલા જેવુ અગાડી શીખી શકે છે. એટલા માટે આ ગુજરાતી નમ્બર્સ શીખવા ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ Gujarati numbers પૂરી માહિતી.
Gujarati numbers 1 to 10
હવે સૌથી પહેલા બાળકો માટે Gujarati numbers 1 to 10 સુધી શીખવા ખૂબ જ જરૂરી છે કેમ કે આટલી સંખ્યા બાળકો ને આવડી જશે તો તે તેમણે અગાડી એકડા અને નંબર અને સંખ્યા આકડા બધી જ વસ્તુ ની ખબર પડશે.
ગુજરાતી માં આંકડા | ઇંગ્લિશ માં આંકડા | શબ્દો માં |
---|---|---|
૦ | 0 | શૂન્ય |
૧ | 1 | એક |
૨ | 2 | બે |
૩ | 3 | ત્રણ |
૪ | 4 | ચાર |
૫ | 5 | પાચ |
૬ | 6 | છો |
૭ | 7 | સાત |
૮ | 8 | આઠ |
૯ | 9 | નવ |
૧૦ | 10 | દશ |
Gujarati numbers 1 to 100
હવે આપણે Gujarati numbers 1 to 100 સુધી ના આંકડા શિખીશું અને આ શીખ્યા પછી તમે ગણતરી અને દાખલા સાથે બધા જ પ્રકાર નો હિસાબ કરતાં પણ શીખી શકશો તો ચાલો જાણીએ આ ગુજરાતી નંબર્સ 1 થી 100 સુધી ની આંકડા વિષે.
ગુજરાતી માં આંકડા | ઇંગ્લિશ માં આંકડા | શબ્દો માં |
---|---|---|
૦ | 0 | શૂન્ય |
૧ | 1 | એક |
૨ | 2 | બે |
૩ | 3 | ત્રણ |
૪ | 4 | ચાર |
૫ | 5 | પાચ |
૬ | 6 | છ |
૭ | 7 | સાત |
૮ | 8 | આઠ |
૯ | 9 | નવ |
૧૦ | 10 | દશ |
૧૧ | 11 | અગયાર |
૧૨ | 12 | બાર |
૧૩ | 13 | તેર |
૧૪ | 14 | ચઉદ |
૧૫ | 15 | પંદર |
૧૬ | 16 | સોળ |
૧૭ | 17 | સતર |
૧૮ | 18 | અઢાર |
૧૯ | 19 | ઓગણીશ |
૨૦ | 20 | વીસ |
૨૧ | 21 | એક વીસ |
૨૨ | 22 | બાવીસ |
૨૩ | 23 | તેવીસ |
૨૪ | 24 | ચોવીસ |
૨૫ | 25 | પચીસ |
૨૬ | 26 | છવીસ |
૨૭ | 27 | સત્યાવીસ |
૨૮ | 28 | અથયાવીસ |
૨૯ | 29 | ઓગણતીસ |
૩૦ | 30 | તીસ |
૩૧ | 31 | એકત્રીસ |
૩૨ | 32 | બત્રીસ |
૩૩ | 33 | તેત્રીસ |
૩૪ | 34 | ચોત્રીસ |
૩૫ | 35 | પાત્રીસ |
૩૬ | 36 | છત્રીસ |
૩૭ | 37 | સળત્રીસ |
૩૮ | 38 | આળત્રીસ |
૩૯ | 39 | ઓગણચાલીસ |
૪૦ | 40 | ચાલીસ |
૪૧ | 41 | એતાલીસ |
૪૨ | 42 | બેતાલીસ |
૪૩ | 43 | તેતાલીસ |
૪૪ | 44 | ચુમાલીસ |
૪૫ | 45 | પિસ્તાલીસ |
૪૬ | 46 | છેતાલીસ |
૪૭ | 47 | સુળતાલીસ |
૪૮ | 48 | અળતાલીસ |
૪૯ | 49 | ઓગણપચાસ |
૫૦ | 50 | પચાસ |
૫૧ | 51 | એકાવન |
૫૨ | 52 | બાવન |
૫૩ | 53 | તેપન |
૫૪ | 54 | ચોપન |
૫૫ | 55 | પંચાવન |
૫૬ | 56 | છપ્પન |
૫૭ | 57 | સત્તાવન |
૫૮ | 58 | અઠાવન |
૫૯ | 59 | ઓગણસાહિઠ |
૬૦ | 60 | સાહિઠ |
૬૧ | 61 | એકસઠ |
૬૨ | 62 | બાસઠ |
૬૩ | 63 | ત્રેસઠ |
૬૪ | 64 | ચોસઠ |
૬૫ | 65 | પાસઠ |
૬૬ | 66 | ચાસઠ |
૬૭ | 67 | સળસઠ |
૬૮ | 68 | અળસઠ |
૬૯ | 69 | ઓગણસીતેર |
૭૦ | 70 | સિતેર |
૭૧ | 71 | એકોતેર |
૭૨ | 72 | બોતેર |
૭૩ | 73 | તોતેર |
૭૪ | 74 | ચૂમોતેર |
૭૫ | 75 | પંચોતેર |
૭૬ | 76 | છોતેર |
૭૭ | 77 | સિત્યોતેર |
૭૮ | 78 | ઈથિયોતેર |
૭૯ | 79 | ઓગણએંસી |
૮૦ | 80 | એંસી |
૮૧ | 81 | એકયાસી |
૮૨ | 82 | બ્યાસી |
૮૩ | 83 | ત્યાસી |
૮૪ | 84 | ચોર્યાસી |
૮૫ | 85 | પંચયાસી |
૮૬ | 86 | છ્યાસી |
૮૭ | 87 | સિતીયાસી |
૮૮ | 88 | ઇઠીયાસી |
૮૯ | 89 | નેવ્યાસી |
૯૦ | 90 | નેવું |
૯૧ | 91 | એકાણું |
૯૨ | 92 | બાણું |
૯૩ | 93 | તાણુ |
૯૪ | 94 | ચોરાણું |
૯૫ | 95 | પંચાણુ |
૯૬ | 96 | છનનું |
૯૭ | 97 | સત્તાણું |
૯૮ | 98 | અઠ્ઠાણું |
૯૯ | 99 | નવ્વાણુ |
૧૦૦ | 100 | સો |
૧,૦૦૦ | 1000 | એક હજાર |
૧૦૦,૦૦૦ | 100,000 | એક લાખ |
૧૦,૦૦,૦૦૦ | 10,00,000 – 1 million | દશ લાખ |
૧,૦૦,૦૦,૦૦૦ | 1,00,00,000 – 10 million | એક કરોડ |
ગુજરાતી નમ્બર્સ વિડિયો
નિષ્કર્ષ
આ લેખ માં આપણે શિખીયું Gujarati numbers એટલે કે ગુજરાતી આંકડા વિષે આપણે અહિયાં થી જાણ્યું જો તમને આ Gujarati numbers ના સંબધિત કઈ પણ સમસ્યા આવે તો તમે મને નીચે કમેંટ કરી ને જાણકારી આપી શકો છો.
આ પણ વાચો