જીગ્નેશ કવિરાજ ની રીંગટોન ડાઉનલોડ કરો

આજ ની આ પોસ્ટ ની અંદર તમને જીગ્નેશ કવિરાજ ની રીંગટોન જોવા મડી જશે અહિયાં થી યમે આ રીંગટોન ને ફ્રી માં ડાઉનલોડ કરી શકશો. અને બધા ને ખબર છે કે ગુજરાત માં જીગ્નેશ કવિરાજ ના ચાહઓ કો બહુજ સંખ્યામાં છે એટ્લે તેમણે જીગ્નેશ કવિરાજ ની રીંગટોન વિષે પણ જાણવા માગે છે તો ચાલો જોઈએ આ બધી રીંગટોન ને.

જીગ્નેશ કવિરાજ ની રીંગટોન ની લિસ્ટ

પ્રેમ માં દગો કર્યો

તારે જવું હોય તો જા

નંબર તારો મળ્યો ત્યારે થઈ ગયો હું ઘેલો

રાત દી તારા સપના આવે

ભૂલી રે જઈશું હવે આપેલા દર્દો તારા

ગોરી કાયા ને મીઠી માયા

તારા વિના દિલ ની મારા હાલત બૂરી છે

જુદાઇ સમાયેલી છે પ્રેમ ની રીત માં

આખે આસુડાં ની ધાર

સાભાડ ને જાણું તું તને નથી ભૂલ્યો રે

જાનું તારો જીગો

જો તમારે વધુ જીગ્નેશ કવિરાજ ની રીંગટોન ની જરૂરત હોય તો તમે નીચે કમેંટ કરી જાણ કરી શકો છો હું નવી જીગ્નેશ કવિરાજ ની નવી નવી રીંગટોનો અહિયાં એડ કરીશ.

Leave a Comment