જો તમારે પણ Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરવી છે અને તેની મજા માણવી છે તો તમે બરાબર પોસ્ટ માં આવ્યા છો અહિયાં મે તમારી માટે Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ને કઈ રીતે ડાઉનલોડ કરની ને રમી શકાય એના વિષે સંપૂન જાણકારી આપેલ છે. અને મિત્રો આ બધી જાણકારી ને તમે ધ્યાન રથી વાચી ને જરૂર થી સમજ જો કેમ કે અત્યારે લોગો યુટુબ ના વિડઓસ ના વ્યુજ વધારવા માટે લોકો કઈ પણ વિડિયો માં જાણકારી આપી ને લોકો ને ગુમરાહ કરે છે.
અને ફ્રી ફાયર ગેમ ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગેમ છે તેથી કેટલાય લોકો આ ગેમ વિષે માહિતી આપે છે પણ અમુક લોકો સારી અને અમુક ખોટી જાણકારી આપે છે જેથી આ પોસ્ટ ના માધ્યમ થી હું તમને Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કઈ રીતે કરાય એની જાણકારી આપીશ.
કઈ રીતે Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરી શકાય છે?
મિત્રો હું તમને સ્પષ્ટ શબ્દો માં સીધી જાણકારી આપવા માગું છું કે તમારા Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ને તમે ડાઉનલોડ કરી ને રમી નઇ શકો કેમ કે ખુદ ફ્રી ફાયર ગેમ બનાવવા વાડી કંપની એ જ jio phone માટે આ ગેમ ને નથી બનાવી આ ગેમ ને માત્ર smartphone, tablat માટે એટલેકે માત્ર એંડરોઈડ માટે આ ગેમ બનાવવા માં આવી છે.
અને jio phone એંડરોઈડ નથી એટલા માટે તમે સમજવા ની કોસીસ કરો કે ઓફિસિયલ ગેમ બનાવતી કંપની એ જ jio phone માટે કોઈ ગેમ બનાવી નથી તો કઈ રીતે તમે jio માં આ ગેમ રમી શકો છો.
Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ના ચાલી સકવા ના કારણો
Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ના ચાલવા ના કેટલાય કારણો છે જેની જાણકારી હું તમને નીચે એક લિસ્ટ ના રૂપ માં બતાવું છું.
- ફ્રી ફાયર ગેમ એંડરોઈડ ડિવાઇસ માટે બનાવવા માં આવી છે. એટલે કે સ્માર્ટફોન, ટેબલેટ
- ફ્રી ફાયર ગેમ ની MB સાઈજ બહુ જ વધારે છે 1GB ના આસ પાસ એટલા માટે.
- jio ફોન માં 1 GB જેટલી ફ્રી સાઈજ નથી હોતી.
- ફ્રી ફાયર ગેમ ટચ સ્ક્રીન ફોન માટે બનાવવા માં આવેલી ગેમ છે.
આના શિવાય પણ કેટલાય ફેક્ટર છે જેથી તમે jio phone માં ફ્રી ફાયર માં ગેમ ને રમી ના શકો.
તો મિત્રો તમાએ જરૂર થી સમજજો કે કોઈ પણ ઓફિસિયલ રસ્તો નથી કે જેથી તમે Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ને ડાઉનલોડ કરી ને રમી શકો.
શું યુટુબ થી Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ને ડાઉનલોડ કરી શકાય
મિત્રો તમે જોયું હશે કે યુટુબ માં કેટલાય એવા વિડિયો જોવા મેડ છે જેમાં ફ્રી ફાયર ગેમ ને jio ફોન માં રમવા નો દાવો કરે છે હું તમને બતાવવા માગીશ કે એ બધા વિડિયો લોકો ને ભ્રમિત કરવા માટે બનાવવા માં આવે છે. એટલા માટે તમે એ બધા થી દૂર રહેજો.
મને ઉમ્મીદ છે કે તમે આ લેખ ને વાચી ને Jio ફોન માં ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરી શકાય કે નહીં એ બધી જ જાણકારી સારી રીતે સમજી શક્યા હસો અને જો તોય તમારા મન માં કોઈ પણ મુજવાણ હોય તો તમે કમેંટ ના માધ્યમ થી મને જરૂર થી જાણ કરજો હું તમને એના વિષે સમજાવીશ.
આ પણ વાચો.