કેટલાય વ્યક્તિઓ ને કટર વાળી ગેમ બહુજ પસંદ આવે છે જેમાં અલગ-અલગ ફ્રૂટ્સ અને તેના જેવી વસ્તુઓ ને કાપવા ની હોય છે કટર ની મદદ થી એટલા માટે લોકો ને કટર વાળી ગેમ બહુજ ગમે છે અને તેને લોકો રમવા માટે તેના વિષે ની માહિતી ઇન્ટરનેટ પર ખોજી રહ્યા હોય છે. તો ચાલો જાણીએ આ બધી કટર વાળી ગેમ વિષે માહિતી અહિયાં મે તમારી માટે આ કટર વાળી ગેમ ની લિસ્ટ બતાવેલી છે જેને તમે અહિયાં થી જોઈને ફ્રી માં ડાઉનલોડ કરી
ફ્રી કટર વાળી ગેમ ની લિસ્ટ
1. Fruit Ninja®
Fruit Ninja નામ ની આ ગેમ ખૂબ જ પ્રસિદ્ધ ગેમ છે અને આ ગેમ એંડરોઇડ ફોન જ્યારે આવ્યા હતા ત્યાર થી જ ખૂબ જ પ્રસિદ્ધ છે અને હજુ સુધી આ ગેમ ને લોકો પસંદ કરે છે. આ ગેમ માં તમને કેટલાય પ્રકાર ના ફ્રૂટ્સ ને કતાર વડે કાપવા ના હોય છે. અને આ કટર વાળી ગેમ માં તમને કેટલાય પ્રકાર ની કતારો જોવા મળવા ની છે. તો આ ગેમ ને જરૂર થી રમી જોઈ શકો છો.
2. Cut It: Brain Puzzles
આ ગેમ માં તમારે તમારા ફિંગર ની મદદ થી જ કટિંગ કરવા નું રહેશે અહિયાં આ ગેમ માં તમારી માટે ખૂબ જ નવા-નવા લેવાલો જોવા મળવા ના છે. તમને આ ગેમ પણ ખૂબ જ પસંદ આવવા ની છે.
3. Food Cutting – Chopping Game
આ કટર વાળી ગેમ માં તમને ખૂબ જ સરસ અને લાબા લેવાળો જોવા મળશે અને અહિયાં તમને કતાર થી કટિંગ કરવા ના પોઇંટ્સ મળશે. જો તમને આ ગેમ પસંદ આવી હોય તો જરૂર તમે આ ગેમ ને પણ રમી શકો છો.
4. Soap Cutting – Satisfying ASMR
અહિયાં આ ગેમ માં તમને કેટલાય પ્રકાર ના શાકભાજી, ફ્રૂટ્સ અને તેના જેવી વસ્તુઓ કતાર થી કાપવા મેડ છે. જો તમને કટર વાળી ગેમ ગમે છે તો જરૂર થી આ ગેમ ને ડાઉનલોડ કરીને રમી ને જોઈ શકો છો.
5. Cutting Tree – Lumber Tycoon
આ ગેમ પણ એક પ્રકાર ની કતાર ગેમ જ છે અહિયાં આ ગેમ માં તમારે જાદ ની કટિંગ કરવા ની છે. મિત્રો ધ્યાન રાખ જો કી જાદ ને કાપવા ના જોઈએ પરાંત આ એક ગેમ છે. જો તમને આ ગેમ ગમે તો રમી શકો છો.
મને ઉમ્મીદ છે કે તમને આ લેખ કટર વાળી ગેમ વિષે અહિયાં થી બધી જ જાણકારી મડી આવી હશે જો કોઈ સવાલ હોય તો મને જરૂર થી નીચે કમેંટ માં જાણકારી આપજો.
આ પણ વાચો.