ખોડિયાર માં ની રીંગટોન mp3 ડાઉનલોડ કરો

કેટલાય લોકો ને ખોડિયાર માં ની રીંગટોન mp3 માં ડાઉનલોડ કરવી છે એટલા માટે જ મે અહિયાં આ પોસ્ટ ના માધ્યમ થી તમારી માટે બેસ્ટ ખોડિયાર માં ની રીંગટોનો બતાવેલી છે અહિયાં થી તમે આ રીંગટોન ને પ્લે કરી ને જોઈને ફ્રી માં ડાઉનલોડ કરી શકશો તો ચાલો જાણીએ અને જોઈએ આ ખોડિયાર માં ની નવી રીંગટોન વિષે.

ખોડિયાર માં ની રીંગટોન ની લિસ્ટ

આરતી ઉતારો માની આરતી ઉતારો

ખોડલ માં ખમ્મા ભેડીયો

હે આયલ આવશે રમ જુમતી

ખોડલ માં લાખો માં એક

માગું છું ખોડલ એટલું દેજો સદા સાથ

વાલ ભર્યો દરિયો તું માં

ખોડિયાર રમવા આવે

ખોડલ મારી રૂદીયા ની દેવ છે

મારી ખોડિયાર માં રમવા આવો

ખોડિયાર માં વારે વેલા આવો

માં એતો માં બીજા વનળા ના વા

જ્યારે મને આઈ ખોડલ મળે

માટેલ વાડી માવડી

સાત સાત બેનડી માં ખોડલ કેવાય


Leave a Comment