મેલડી માં ની રીંગટોન ડાઉનલોડ

આજ ના આ પોસ્ટ ની અંદર તમને આજે મેલડી માં ની રીંગટોન જોવા મડવા ની છે અને અહિયાં થી તમે આ મેલડી માં ની રીંગટોન ને ફ્રી માં ડાઉનલોડ પણ કરી શકશો. બધા જ જાણે છે કે મેલડી માનો મહિમા આખા જગત માં ખૂબ જ છે અને એટલા જ માટે મેલડી માં ના ભક્તો સેવકો ને મેલડી માં ની રીંગટોન પણ ખૂબ જ પસંદ આવે છે એટલા માટે મે અહિયાં આ પોસ્ટ ના માધ્યમ થી અહિયાં મેલડી માં ની રીંગટોન વિષે જાણકારી આપેલી છે.

મેલડી માં ની રીંગટોન ની લિસ્ટ

ગમન સંથલ – મેલડી માં રીંગટોન

જાય હો માં જાય હો માં મેલડી દયાડી

જિગ્નેશ કવિરાજ – મેલડી માં રીંગટોન

મારી મોટણ ની મેલડી માં

મંગળ માની આરતી

વિજય સુવાડા – મેલડી માં રીંગટોન

પ્રવીણ લૂણી – મેલડી માં રીંગટોન

ભેળી રેતી મારી મેલડી માં

મેલડી ના મડી હોત તો મારૂ શું થાત

ઉતારું આરતી માં મેલડી માની

રમવા આવો મેલડી માં

જપુ તારું નામ માં મેલડી

મેલડી માં ના આશીર્વાદ મને બહુ ફડયા છે

રમેળ મેલડી માં રીંગટોન

રાખો સાચી માની ટેક માડી બદલી દેશે લેખ

સોના પારણે જુલો મેલડી રૂપા

લાલ કશુંબલ ચુનડી

મેલડી રમે મારી મેલડી રમે


Leave a Comment