આજે તમારી માટે મે કેટલીય મોબાઈલની રીંગટોન વિષે અહિયાં જાણકારી આપેલી છે. અહિયાં થી તમે સીધા આ બધી રીંગટોન ને ફ્રી માં પ્લે કરીને જોઈને અહિયાં થી ડાઉનલોડ પણ કરી શકશો. આ મોબાઇલ ની રીંગટોન માં તમને કેટલીય અલગ-અલગ પ્રકાર ની રીંગટોન જોવા માડી જશે અને અહિયાં થી તમને જે પસંદ આવે તે રીંગટોન ને લઈ શકો છો. અને અહિયાં તમને મોબાઈલની રીંગટોન અલગ અલગ ભાષા અને અલગ કેટેગરી ની પણ જોવા મડી શકે છે તો ચાલો જોઈએ આ રિંગટોન ને.
મોબાઈલની રીંગટોન ની લિસ્ટ
મોબાઇલ ની રીંગટોન
તું તો સોપિંગ મોલ માં જાય જાનુડી
ના બોલો તો કઈ નઇ હસો તો ખરા
હાથ માં છે વિસકી રીંગટોન
બેવફા તુને મુજકો પાગલ હી કાર દિયા
ખોટી વાત કરશો તો નઇ ગમે મને
બેબી ને બોનવિટા પીવડાવો
બાઈરું જ્યારે પિયર જાય
મુજ ગરીબ ને ભૂલી ગઈ
મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં
ગરબા ધૂન રીંગટોન
Garbe ki raat
જો તમારે હજુ પણ વધારે મોબાઈલ ની રીંગટોન ની જરૂરત હોય કે કોઈ તમારી મન પસંદ રીંગટોન હોય તો તમે મને કમેંટ ના માધ્યમ થી જાણ કરી ને બતાવી શકો છો હું તે રીંગટોન ને પણ અહિયાં એડ કરીશ.
આ પણ જોવો.