આપણાં ગુજરાત માં કેટલાય લોકો ને મોગલ માં ની રીંગટોન mp3 ડાઉનલોડ કરવી હોય છે અને તે ઇન્ટરનેટ પર આના વિષે માહિતી ખોજ તા રહે છે એટલા માટે જ મે અહિયાં આજ ની આ પોસ્ટ ના માધ્યમ થી તમારી માટે મોગલ માં ની રીંગટોન અહિયાં આપેલી છે અહિયાં ઘણી બધી મોગલ માં ની રીંગટોન જોવા મડી જશે તમને જે પસંદ આવે તે રીંગટોન અહિયાં થી ડાઉનલોડ કરી શકો છો.
mp3 મોગલ માં ની રીંગટોન ની લિસ્ટ
બોલાવે તારા બાળ
દયાળુ મોગલ માવડી
આઈ મોગલ ને ઓરડે જાતા
આંખ ઊઘડે મારી મોગલ દેખાય
એક દીવા ની દિવેટે મોગલ કરતી મારા કામ
જાય મોગલ
જેદી મોઢા ફેરવે માનવી
મોગલ હૂકુમ ની હકદાર
આઈ મોગલ તું આશરો અમારો
મોગલ ના નામ પર ભરોશો જો રાખો
મોગલ ને રોજ બોલાવું છું
મનડુ મુજાતા તારા મઢળે દોડી આવતો
અહિયાં મે મોગલ માં ની રીંગટોન mp3 ડાઉનલોડ માટે પૂરી લિસ્ટ આપેલી છે તમને જે પસંદ આવે તે ને અહિયાં થી ફ્રી ડાઉનલોડ કરી શકશો. જો તમારે કોઈ મોગલ માં ના ગીત પરથી રીંગટોન બનાવી હોય તો તમે કમેંટ કરી ને મને કહી શાકો છો હું તેને અહિયાં આ પોસ્ટ માં એડ કરી દઇશ.