રાકેશ બારોટ ની રીંગટોન ડાઉનલોડ કરો

ગુજરાત માં ઘણા બધા રાકેશ બારોટ ની રીંગટોન ને ડાઉનલોડ કરવા માગે ક્ઘે અને તેને તેમના મોબાઇલ માં સેટ કરવા માગે છે કેમ કે રાકેશ બારોટ ના ચાહકો ખૂબ જ મોટી સંખ્યા માં છે એટલા માટે ચાહકો રાકેશ બારોટ ની રીંગટોન ને પણ ખૂબ જ પસંદ કરે છે તો ચાલો જોઈએ આજ ની આ પોસ્ટ થી રાકેશ બારોટ ની ઘણી બધી રીંગટોન ને.

રાકેશ બારોટ ની રીંગટોન ની લિસ્ટ

આગ તે લગાવી મારા દિલ ના રંગ મહેલ માં

અફસોસ મને એક વાત નો

આરમાનો દિલ ના પડતાં મૂકીને

પ્રેમ માં દગો કર્યો

ભૂલ તારી નથી ભૂલ મારી નથી

વિદેશ જઈને તમે લગન કરશો

યાદો તારી એકલો મને મૂકે ના સહેજ

હતી તું દિલ ની રાણી

કાળા રે કેશો માં

કોક ની નજારો તને લાગી ના જાય

તારું સુખી રે સંસાર

માફ કરજો ભૂલ થઈ હોય જાણે અજાણે

માર્કેટ માં મંદી ચાલે

મને જિંદગી થી કર્યો બાકાત રે

મંજિલ મડે ના મડે

પરિ પર લોક ની લાગો છો તમે

પ્રીત ની બધી રેયસમો ગઈ

સગાઈ થયા પછી તું ઘણી બદલાઈ ગઈ

તને યાદ ના કરીશું

તારા કારણે મારા

તું છે મારી જિંદગી

તું અને તારી

મારો રોમ તારું સમનું


Leave a Comment