આજ ની આ પોસ્ટ માં રીક્ષા વાળી ગેમ વિષે જાણકારી આપવા માં આવી છે અને આ પ્રકાર ની ગેમો નાના બાળકો ને પણ ખૂબ જ ગમે છે અને તે બાળકો આ પ્રકાર ની ગેમો રમી ને રીક્ષા ચલાવવા નો આનંદ માળી સકે છે. અહિયાં મે તમારી માટે રીક્ષા વાળી ગેમ ની લિસ્ટ બતા વેલી છે જેને તમે અહિયાં થી જોઈ ને તમને જે પસંદ આવે તે ગેમ ને બિલકુલ ફ્રી માં સીધા અહિયાં થી માં પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરી સકો છો.
1. Tuk Tuk Rickshaw: Racing Games
2. Auto Tuk Tuk Rickshaw Driving
3. Modern Rickshaw Driving Games
4. Tuk Tuk Auto Riksha Wali Game
5. Tuk Tuk Auto Rickshaw Game
6. City Tuk Tuk Auto Rickshaw
7. Tuk Tuk Auto Rickshaw 3D Games
8. Tuk Tuk Rickshaw -Traffic Race
9. Auto Rickshaw Mountain Drive
10. Tuk Tuk Rickshaw Driving Offroad Auto Game
મને ઉમ્મીદ છે કે તમને આ પોસ્ટ થી કેટલીય રીક્ષા વાળી ગેમ વિષે જાણકારી મળી હસે અહિયાં મે ખૂબ જ સરસ ગેમ ને બતાવેલી છે જે તમને ગમે અને તમે તેને ખૂબ જ સરસ રીતે રમી સકો. તો તમને આ પોસ્ટ ને લાગતાં કોઈ પણ સવાલ હોય તો તમે મને કમેંટ કિયારી ને એના વિષે માહિતી આપી શકો છો.
આ પણ વચો.