લોકો ને રોબોટ વાળી ગેમ ખૂબ જ પસંદ આવે છે કેમ કે આ પ્રકાર ની ગેમો રમતા તેમને ટેકનૉલોજિ નો અહેસાસ થાય છે અને ખૂબ જ મજા આવે છે. રોબોટ વાળી ગેમ માં કેટલાય પ્રકાર ની ગેમો આવે છે જેની અહિયાં મે તમારી માટે લિસ્ટ બતાવેલી છે તમે અહિયાં નીચે થી આ લિસ્ટ ની બધી જ રોબોટ વાળી ગેમ જોઈ ને રમી શકો છો. આ બધી જ ગેમ બિલકુલ ફ્રી છે જેથી તમને આ રોબોટ વાળી ગેમ રમવા ની ખૂબ જ મજા આવવા ની છે. તો ચાલો જાણીએ આ ગેમ ની લિસ્ટ ને વિષે જાણકારી.
1. Bus Robot Car War – Robot Game
2. Army Tank Robot Car Games:
3. Robot game for preschool kids
4. Jet Robot Car Transformation :Robot Car Games
5. Mech Arena
6. Police Dog Robot Transform Game – Flying Car Games
7. Flying Hero Rescue Robot Games
8. Flying Bus Robot Car Game 3d
9. Spider Robot Transform Games
10. Red Ball Robot Car: Robot Game
આ પણ વાચો.