અત્યાર ના સમય માં સાપ વાળી ગેમ લોકો ને બહુ જ ગમે છે અને આ પ્રકાર ની સાપ વાળી ગેમ પહેલા ના સમય માં પણ ખૂબ જ પસંદ કરવા માં આવતી હતી અને ત્યારે સ્માર્ટફોન પણ નાથા આવ્યા તે સમય થી જ સાપ વાળી ગેમ ને લોકો પસંદ કરે છે.
પણ હવે આ સાપ વાળી ગેમો માં ખૂબ સારા ગ્રાફિક સાથે બનાવવા માં આવી છે અને અત્યાર ની નવી સાપ વાળી ગેમ પણ બધા ને ગમે છે અને લોકો આના વિષે જાણવા માગે છે એટલા માટે મે અહિયાં આ પોસ્ટ ના માધ્યમ થી સાપ વાળી ગેમ ની લિસ્ટ બતાવેલી છે તો ચાલો જાણીએ આના વિષે.
સાપ વાળી ગેમ ની લિસ્ટ
1. Worms Zone .io – Hungry Snake
2. Snake Zone .io: Fun Worms Game
3. Snake Battle: Worm Snake Game
4. Snake Zone .io Battle Worm .io
5. Snake.io: Fun Snake .io Games
6. Worm Hunt – Slither snake game
7. Snake Rivals – Fun Snake Game
8. Snake is – io Snake Game
9. slither.io
10. Snake.is – MLG Meme io Games
આ પણ વચો.