જો તમને ટેમ્પા વાળી ગેમ પસંદ આવતી હોય તો આ પોસ્ટ માં તમને ટેમ્પા વાળી ગેમ ની લિસ્ટ મડી જાશે જેને તમે જોઈ ને અહિયાં થી જ સીધા પ્લે સ્ટોર પર જય ને ડાઉનલોડ કરી સકસો તો ચાલો જોઈએ આ ટેમ્પા વાળી ગેમ ની લિસ્ટ ને.
આ પ્રકાર ની ટેમ્પા વાળી ગેમ નાના બાળકો ને ખૂજ પસંદ આવે છે અને આવી જ ગેમો થી તે લોકો ટેમ્પા ચલાવવો પણ આનંદ માણી શકે છે. અને તે લોકો નું મન પણ ખૂબ એક્ટિવ રહે છે અને નવી નવી પ્રવુતી કરવા ની તેમના મન ઈછ બને છે. તો ચાલો જોઈએ આ ગેમ ની લિસ્ટ ને.
1. Mini Trucker – 2D offroad truck simulator
2. Mini Driver Truck Transport 3D
3. Mini Truck Loader: Magnet Car
4. Mini Loader Truck Simulator
5. Mini Truck Rally 2018
આ પોસ્ટ માં મે તમારી માટે 5 ટેમ્પા વાળી ગેમ બતાવેલી છે જે નાના બાળકો ને ખૂબ જ પસંદ આવશે સાથે તમે આ પ્રકાર ની ગેમો થોડા મોટા બાળકો ને પણ રમવા આપી શકો છો. આ ગેમો બિલકુલ ફ્રી છે અને તમે અહિયાં થી પ્લે સ્ટોર પર જય ને ડાઉનલોડ કરી સકો છો.
આ પણ વચો.