શું તમને પણ ટ્રેક્ટર વાળી ગેમ શોધી રહ્યા છો તો તમે બરાબર પોસ્ટ માં આવ્યા છો અહિયાં મે તમારી માટે કેટલીય ટ્રેક્ટર વાળી ગેમ ની લિસ્ટ બતાવેલી છે અને અહિયાં થી સીધા તમે ગૂગલ પ્લે સ્ટોર પર જય ને આ બધી જ ટ્રેક્ટર વાળી ગેમ ને ફ્રી માં ડાઉનલોડ કરી સકશો.
ટ્રેક્ટર વાળી ગેમ નાના બાળકો ને ખૂબ જ પસંદ આવે હે કેમ કે તેમાં થોડું એડ્વેંચર હોય છે અને તેમાં ટ્રેક્ટર ચલાવવા મેડ છે નાના બાળકો ને એટલા માટે તેમણે ટ્રેક્ટર વાળી ગેમ ખૂબ જ પસંદ આવે છે તો ચાલો જોઈએ આ બધી ટ્રેક્ટર વાળી ગેમ ની લિસ્ટ ને.
ટ્રેક્ટર વાળી ગેમ ની લિસ્ટ
1. Farming Simulator 16
Farming Simulator 16 નામ ની આ ગેમ માં તમને ટ્રેક્ટર તો જોવા મેડ છે પણ અહિયાં તમારી માટે કેટલાય મિસન પણ જોવા માડી જશે અને તમારે અહિયા મિસનપૂરા કરવા ના રહેશે જેમાં અલગ-અલગ પ્રકાર ના મિશન જોવા મડી જશે જેમ કે ટ્રેક્ટર ચલાવવું ટ્રેક્ટર ને ખેતરાસુધી પહોચાડવું ખેતર માં ટેકટર ને ચલાવવું આના જેવા કેટલાય મિશનો તમને આ ટ્રેક્ટર વાળી ગેમ માં જોવા મડશે.
2. Tractor Farming & Driving Game
Tractor Farming & Driving Game નામ ની આ ગેમ માં તમને ટ્રેક્ટર જોવા મડી જશે અને અહિયાં આ ટ્રેક્ટર ની મદદ થી તમારે ખેતર ના કામ કરવા ના રહેશે અને અહિયાં તમને કેટલાય ટ્રેક્ટર વડા મિશન જોવા મદવા ના છે.
3. Farming Simulator 14
આ ટ્રેક્ટર વાળી ગેમ માં તમને ગેમ ની ગ્રાફિક કોલિટી અને આના મિશન ખૂબ જ સરસ જોવા મદવાના છે. તો આ ગેમ ને પણ જરૂર થી તમે રમી ને જોઈ શકો છો અહિયાં પણ તમને ટ્રેક્ટર ની સાથે ખેતર ની પણ મજા મડવા ની છે.
4. Big Tractor Farming Simulator
આ ગેમ માં ખૂબ જ સરસ ગ્રાફિક બતાવ્યા છે જે નાના બાળકો ને ખૂબ જ પસંદ આવશે તો જો તમે નાના બાળકો માટે ગેમ શોધી રહ્યા છો તો આ ગેમ ને પણ રમી ને જરૂર જોજો.
5. Tractor Farming: Tractor Games
આ ટ્રેક્ટર ની ગેમ માં પણ ખૂબ જ સરસ મિશન જોવા મડવા ના છે અને આ ગેમ પણ નાના બાળકો માટે ખૂબ જ સરસ છે. તો આ ગેમ ને પણ એક વાર રમી ને તમે જોઈ શકો છો કેમ કે આ ગેમ ની સાઈજ પણ બહુ જ ઓછી છે એટલા માટે તમારા ફોન માં આરામ થી સરસ રીતે ચાલસે.
6. Real Tractor Driving Simulator
આ ગેમ માં પણ તમને ખૂબ જ મજા આવશે અને આ ગેમ ના કંટ્રોલ પણ ખૂબ જ સરસ તમને જોવા મડવા ના છે. તો તમે આ ટ્રેક્ટર વાળી ગેમ ને પણ રમવાનું ભૂલતા નૈ.
7. Tractor Farming Simulator :Tractor Driving Game
આ ગેમ માં તમને બીજી બધી ગેમ કરતાં થોડી અલગ જોવા મદવા નું છે અહિયાં તમને ટેકટર અને ખેતર સાથે ડ્રોન પણ જોવા મડવા નું છે જે બધીજ ગેમ થી અલગ છે તો આ ગેમ ને પણ જરૂર થી તમે રમજો.
8. Tractor Farming: Simulator 3D
આ ગેમ માં પણ બીજી બધી ગેમ કરતાં તમને ગ્રાફિક ખૂબ જ સારા જોવા મડવા ના છે. અને અહિયાં આ ગેમ માં તમને મિશન પણ સારા જોવા મદશે તો આ ગેમ ને પણ રમી શકોષો અને જો આ ગેમ ગમે તો તમે આને રોજ પણ રમી શકો છો.
9. Rural Farming – Tractor games
આ ગેમ માં તમને એડ્વેંચાર વડા નવા નવા રસ્તા જોવા મડવા ના છે અને અહિયાં પણ ખૂજ નવા મિશન સાથે આ ગેમ તમને જોવા મળવાની છે તો આને પણ રમી ને જરૂર થી જોજો.
10. Farming Games – Tractor Game
અહિયાં તમને ખૂબ જ મોટા ખેતરો માં ટેકટર સાથ ગેમ રમવા મડવાની છે તો આ ગેમ ને તો તમે ભૂલતા નૈ જરૂર થી આ ગેમ ને રમી ને જોઈ શકો છો.
વધુ ટ્રેક્ટર વાળી ગેમ જોઈએ તો શું કરીયે?
જો તમારે અહિયાં બતાવેલી ગેમ કરતાં પણ વધારે ગેમ જોઈતી હોય તો તમે હું નીચે એક લિન્ક આપ છું તેમાં જય ને વધુ ગેમ ને જોઈ શકો છો.
મને વિશ્વાસ છે કે તમને આ ગેમ નો લેખ પસંદ આવ્યો હશે અહિયાં મે ટ્રેક્ટર વાળી ગેમ વીશી બહુ જ ખૂબ સારી જાણકારી તમારી માટે આપીલે છે. જો તમારા કોઈ સવાલો હોય આ લેખ થી સંબધિત તો તમે કમેંટ માં આના વિષે જાણ કરી શકો છો.
આ પણ વાચો.