આજે જાણીશું Vibes meaning વિષે એ પણ ગુજરાતી ભાષા માં આપના ગુજરાત માં કેટલાય લોકો ને Vibes ના મીનિંગ વિષે જાણવું છે અને આ Vibes શબ્દ કેટલાય લોગો એ તેમના જીવન માં સાંભડ્યો હશે અને તેમની ઉતશુકતા વધી જતી હશે આને જાણવા ની એટલા માટે તમે આજ ની આ પોસ્ટ ને જોઈએ ને Vibes ના બરાબર મીનિંગ ને જાણી શકશો તો ચાલો જોઈએ આ Vibes ના મીનિંગ ને.
Meanings of vibes in Gujarati
- લાગણીઓ
- લાગે
- તમે કોઈપણ પરિસ્થિતિમાં કેવું અનુભવો છો
- વ્યક્તિ કેવી રીતે અનુભવે છે
- કઈ વ્યક્તિ કે પરિસ્થિતિમાં તમને કેવું લાગે છે?
Definition of Vibes in Gujarati
- મને આ કરાર વિશે સારું લાગે છે.
Synonyms of vibes
- vibraharp
- vibraphone